Ticker

6/recent/ticker-posts

Is Marriage Losing its importance? (English,Gujarati,Hindi)

    In Indian society and in all religions of India, marriage is considered a sacred bond. There is a sacrament from marriage in the Vedas. The importance of individual freedom increased as the awareness of the people in Indian society increased. Influence of Western culture Many factors have led to changes in marriage customs. The importance of marriage is not entirely diminished by the fact that divorce is more common today than ever before.

Decreasing the importance of marriage

    Increasing the rate of divorce, recognition of new forms such as live-in relationship. Supreme Court rulings approving same-sex relationships and excluding extramarital affairs from crime. Aversion to long and complicated wedding ceremonies. Interracial marriages or love marriages in court which are accepted by the society to a large extent are not complete. Marriage is done keeping in mind money, business, political benefits etc. in which the basic element of love is rarely seen. Today's young people avoid marriage because of the focus on their careers and often because of lack of jobs or financial constraints.

  Increasing the importance of marriage

    Decades ago the elders of the house had to find a character, marry him without a choice and spend the rest of their lives. When a person marries a character of his choice, instead of being bound by external factors, the relationship is now strengthened by internal love, which is stronger in comparison. .

The Government of India has worked under the 'Geo Parsi' scheme to encourage people from the Parsi community to get married and at the same time to allow single parents. Marriage is seen as a responsibility or a social custom that changes the relationship between husband and wife. Divorced people also remarry which indicates that marriage is important in their opinion.

    The importance of marriage in Indian society has not diminished. As culture changes over time, so does the form of marriage and the form of bondage. Which is even stronger than before.


   

 ભારતીય સમાજમાં અને ભારતના બધા ધર્મોમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે.વેદોમાં લગ્ન માંથી એક સંસ્કાર છે. ભારતીય સમાજમાં લોકોની જાગૃતિ વધતાં વ્યક્તિગત સ્વતંત્રતાનું મહત્વ વધ્યું. પશ્વિમી સંસ્કૃતિનો પ્રભાવ ઘણા પરીબળોથી લગ્ન રિવાજમાં  ફેરફારો થયા છે. પહેલાના સમય કરતાં આજે છૂટાછેડા વધુ થવાના લીધે લગ્નનું મહત્વ ઘટ્યું તેવું સંપૂર્ણ પણે  માની શકાય.

લગ્ન નું મહત્વ ઘટવું 

    છૂટાછેડા નું પ્રમાણ વધવું , લિવ ઈન રિલેશન જેવા નવા સ્વરૂપોને માન્યતા મળવી. સજાતીય સંબંધોને મંજૂરી તથા લગ્નેતર સંબંધો ને ગુનામાંથી બાકાત કરતા જેવા સુપ્રિમ કોર્ટના ચુકાદા. લગ્નની લાંબી અને જટીલ વિધિઓ તરફ અણગમો. આંતરજ્ઞાતિય લગ્ન કે પ્રેમ લગ્ન માં અદાલત થતાં જેને સમાજ મહદંશે સ્વીકારે તો છે પણ સંપૂર્ણ નહિ. લગ્ન પૈસા , વ્યાપાર, રાજનીતિ ફાયદા વગેરે ધ્યાન માં રાખી ને થાય છે જેમાં પ્રેમ નું મુળ તત્વ બહુ ઓછું જોવા મળે છે. આજના યુવાનોનું કેરિયર પર વધુ ધ્યાનના લીધે તથા  ઘણીવાર નોકરીના અભાવે કે નાણાકીય અછતના લીધે લગ્ન ટાળવામાં આવે છે.

  લગ્ન નું મહત્વ વધવું 

    દશક પેહલા ઘરના વડીલો પાત્ર શોધતા, તેની સાથે વિકલ્પ વગર લગ્ન કરવા પડતા અને આખી જીંદગી કાઢવી પડતી. જ્યારે અત્યારે વ્યક્તિ પોતાની  પસંદગના પાત્ર સાથે લગ્ન કરે છે માટે પહેલા ના બાહ્ય પરિબળો થી જોડતા બંધનો ના બદલે અત્યારે આંતરિક પ્રેમથી સબંધ બંધાય છે જે સરખામણી માં વધુ મજબૂત હોય છે.વ્યક્તિગત સ્વતંત્રતા વધવાથી સ્વાર્થ માટે કે વાયદા આપીને કે નાની ઉંમરે થતાં લગ્નનું પ્રમાણ ઘટયું છે

ભારતની સરકારે ' જીઓ પારસી ' યોજના હેઠળ પારસી સમુદાયના લગ્ન માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે અને સાથે સાથે સિંગલ પેરેન્ટ્સની મંજુરી પણ આપી છે.લગ્નને જવાબદારી કે સમાજનો એક રિવાજ તરીકે જોવાતો જે બદલાયને પતિ-પત્ની વચ્ચે મિત્રતાની ભાવના દ્વારા સબંધ જોડાય છે. છુટાછેડા કરેલા વ્યક્તિ પણ બીજા લગ્ન કરે છે જે સૂચવે છે કે તેમના મતે પણ લગ્નનું મહત્વ છે.

    ભારતીય સમાજ માં લગ્ન નું મહત્વ ઘટ્યું નથી. જેમ સંસ્કૃતિ સમય સાથે પરિવર્તન પામે તેમ લગ્નના સ્વરૂપ અને  બંધનના સ્વરૂપ માં પરિવર્તન થયું છે. જે પહેલા કરતા પણ વધુ મજબૂત છે.


    भारतीय समाज और भारत के सभी धर्मों में, विवाह को एक पवित्र बंधन माना जाता है। वेदों में विवाह  एक पवित्र संस्कार है। जैसे-जैसे भारतीय समाज में लोगों की जागरूकता बढ़ी, व्यक्तिगत स्वतंत्रता का महत्व बढ़ता गया। पश्चिमी संस्कृति का प्रभाव के कई कारकों ने शादी के रीति-रिवाजों में बदलाव किया है। शादी का महत्व इस तथ्य से पूरी तरह से कम नहीं है कि तलाक आज पहले से कहीं अधिक आम है।

विवाह के महत्व को कम करत्ते कारक

    तलाक की दर में वृद्धि, लिव-इन रिलेशनशिप जैसे नए रूपों को मान्यता। उच्चतम न्यायालय ने समान लिंग संबंधों को मंजूरी देने और विवाहेतर संबंधों को अपराध से बाहर करने का निर्णय लिया। विवाह की लंबी और जटिल प्रक्रियाओं की ओर तिरस्कार। अंतरजातीय विवाह या कोर्ट में लव मैरिज जो समाज द्वारा काफी हद तक स्वीकार किए जाते हैं लेकिन पूरी तरह से नहीं। विवाह धन, व्यवसाय, राजनीतिक लाभ आदि को ध्यान में रखकर किया जाता है जिसमें प्रेम का मूल तत्व बहुत कम देखा जाता है। आज के युवा अपने करियर पर ध्यान केंद्रित करने के कारण और अक्सर नौकरियों या वित्तीय बाधाओं के कारण शादी से बचते हैं।


  विवाह का महत्व बढ़ाते कारक 

    दशकों पहले घर के बुजुर्गों को एक पात्र  ढूंढना था, बिना पसंद के उससे शादी करना और बाकी जीवन बिताना। जब कोई व्यक्ति अपनी पसंद के पात्र से शादी करता है, तो बाहरी कारकों से बाध्य होने के बजाय, रिश्ते को अब आंतरिक प्रेम से मजबूत किया जाता है, जो तुलना में अधिक मजबूत होता है। ।


    भारत सरकार ने पारसी समुदाय के लोगों को विवाह करने के साथ-साथ एकल माता-पिता की अनुमति देने के लिए प्रोत्साहित करने के लिए 'जियो पारसी' योजना के तहत काम किया है। विवाह को एक जिम्मेदारी या सामाजिक रीति-रिवाज के रूप में देखा जाता है जो पति और पत्नी के बीच के संबंधों को बांधता है। तलाकशुदा लोग भी पुनर्विवाह करते हैं जो दर्शाता है कि उनकी राय में शादी महत्वपूर्ण है।


    भारतीय समाज में विवाह का महत्व कम नहीं हुआ है। जैसे-जैसे समय के साथ संस्कृति बदलती है, वैसे-वैसे विवाह का रूप और बंधन भी बनता है। जो पहले से भी ज्यादा मजबूत है।


Post a Comment

0 Comments